1. બ્રિક્સ સંમેલનના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું , ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં મૂડી કરતા વધુ મહત્ત્વ રહેશે પ્રતિભાનું. સ્કૂલ અને યુનિવર્સિટીના અભ્યાસ ક્રમમાં ટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં આવતા પરિવર્તન. મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાની યાદમાં સંયુક્ત ટપાલ બહાર પડાઈ
2. માનવ તસ્કરી કરનારાઓ પર આવશે તવાઈ - લોકસભામાં માનવ તસ્કરી અને પુનર્વાસ ખરડો પસાર - સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ અટકાવવા માટે પણ તમામ પક્ષો થયા સહમત
3.પાકિસ્તાનમાં ઈમરાન ખાને કર્યો વિજયનો દાવો.જોકે અંતિમ પરિણામો હજુ જાહેર નહીં. નવાઝ શરીફના સત્તાધારી પી.એમ.એલ.એન. અને બીજા પક્ષો દ્વારા ચૂંટણીમાં છેતરપિંડીના આક્ષેપો
4. આજે ગુરુપૂર્ણિમા - શિષ્યો માટે ગુરુને ઋણ ચૂકવવાનો અવસર - ઠેર ઠેર શાળાઓમાં યોજાશે ગુરુપૂજનના કાર્યક્રમો - અમદાવાદના ભારતી આશ્રમ ખાતે કરાઈ ગુરૂ વંદના.
5.આજે સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ- પૃથ્વીની છાયામાં ચંદ્ર કરશે રક્તસ્નાન - જોવા મળશે બ્લડ મૂનનો અલૌકિક ખગોળીય નજારો - સતત ચાર કલાક ચાલનારા ગ્રહણને દેશના તમામ ભાગોમાંથી સ્પષ્ટ નિહાળી શકાશે
6. રાજ્યમાં શેરડીના પાકમાં 100 ટકા ડ્રીપ ઇરિગેશન માટે , ખેડૂતોને રાજ્ય સરકાર પ્રેરિત કરશે , તેવી નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. ઇફ્કો દ્વારા ખેડૂત અને સહકાર સંમેલનમાં પ્રગતિશીલ ખેડૂતો અને સહકારી અગ્રણીઓનું સન્માન
girnar careline News Focus at 8.30 PM | Date 26-07-2018 | |
| 11 Likes | 11 Dislikes |
| 844 views views | 164K followers |
| Entertainment | Upload TimePublished on 26 Jul 2018 |
Related keywords
girnar tea dubai,girnar mountain,ddos,girnar transport,girnar tea,girnar green tea,girnar jungle,dd near me,girnar temple,girnar parikrama,ddlc,girnari khichdi,ddp yoga,ddg net worth,ddc,girnar detox green tea for weight loss review,ddb,girnar detox green tea uae,girnar detox green tea benefits in hindi,girnar mandir,ddd,ddg,ddi,girnar masala chai,girnar detox green tea dubai,girnarsoft,ddavp,ddc nyc,girnar detox green tea,girnar logistics,dddance,ddp,ddr,ddu,ddt,girnar steps,dd214,ddos attack,dd perks,
No comments:
Post a Comment